વાપી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપીની પોદાર ઈન્ટરેનશનલ સ્કૂલમાં ‘પરિવર્તન ડ્રાઈવ’- રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ડ્રાઈવ ફોર ચેન્જ એન્ડ એકશન વિષયના અનુસંધાન...

