યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપીના ચણોદમાં આવેલી કેબીએસકોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજે ફરી એકવાર રમતગમત ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. વીર...

