ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી
ગંભીર રીતે ઘાયલ થયેલ મોટર સાયકલ સવારને વલસાડ હોસ્પિટલમાં ખસેડાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર માણેકપોર પાસે એક અર્ટિગા કાર...

