વાપી નજીક કરમબેલામાં રેલવે દ્વારા કાર્યરત કરાયેલ કન્ટેનર ગુડ્ઝ યાર્ડ સેવા નિષ્ફળતાના આરે
રેલવેની સહયોગી સંસ્થા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા 2018-19માં આ સેવા કાર્યરત કરવામાં આવી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી-વલસાડ અને સંઘપ્રદેશના ઉદ્યોગો...

