વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો
શ્રેષ્ઠ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને હેલ્પરની કામગીરીને બિરદાવી તેઓનું સન્માન કરાયુ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વલસાડ એસટી વર્કશોપની સુવર્ણ જયંતી અવસરે કામદાર કલ્યાણ...

