લાયન્સ ઈન્ટરનેશનલની સંસ્થાઓમાં વાપીના ડિસ્ટ્રીક્ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીના લાયન મુકેશ પટેલ શૈક્ષણિક અને પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે દીર્ઘકાળથી સંકળાયેલા છે. તેમણે લાયન્સ પરિવારમાં જોડાયા બાદ માનવ સેવાના...

