Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોતvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી નોટિફાઈડમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીને દમણમાં હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. જેમાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું. તેઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સમર્પણ જ્ઞાન સ્કૂલમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં તારીખ 31મી ઓક્ટોબરને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈઃ તા.4-5 નવેમ્બરે પ્રશિક્ષણ વર્ગ યોજશેvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 પ્રશિક્ષણ વર્ગમાં તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો તથા નગરપાલિકાના સભ્યો બે દિવસ ભાગ લેશેવલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ મુખ્ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજેસીઆઈ નવસારીના 58મા ઈન્સ્ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી,તા.31: જુનાથાણા સ્થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 29 ઓક્ટોબર રવિવારે જેસીઆઇ નવસારીનો 57મો એવોર્ડ સમારંભ યોજાયો હતો. વર્ષ દરમિયાન થયેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજેસીઆઈની મહાત્મા ઝોન કોન્ફરન્સ નવસારી ખાતે યોજાઈvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી,તા.31: નવસારી જૂનાથાણા સ્થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 28 અને 29 ઓક્ટોબર જેસીઆઈ મહાત્મા ઝોન કોન્ફરન્સનું આયોજન આવ્યું હતું. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્ય અને સ્થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: ફડવેલના ગામતર સ્થિત મુખ્ય પ્રાથમિક શાળામાં હાલે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે 8 જેટલા ઓરડાનું બાંધકામ ચાલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારોvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: સાદકપોર, પીપલગભણ, ખુડવેલ, દેગામ, હરણગામ, તલાવચોરા, ફડવેલ, સાદડવેલ સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડા – દીપડીની અવર જવર વધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ભડકમોરા અંબિકા જ્વેલર્સમાં 3 બુકાનીધારી લૂંટારાઓ હવામાં ફાયરીંગ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂા.10.70 લાખ લૂંટી ફરારvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી ભડકમોરા એમ.જી. માર્કેટમાં કાર્યરત અંબિકા જ્વેલર્સનો માલિક રાત્રે 9.30 વાગ્યાના સુમારે દુકાન બંધ કરી દુકાનની રોકડ, દાગીના કારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: આજરોજ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્ય સ્વાગત કરાશેvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્ય શતામૃત ઉત્સવ ઉજવણી નિમિતે તારીખ...