ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે
ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્યાર સુધી 263 મકાન બનાવી આપ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે...

