રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની રાજનીતિની શરૂઆત કરી લોકોને જોડયાઃ મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ દિવસે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ...

