ચીખલીના ટાંકલની પ્રાથમિક શાળાના પહેલા ધોરણનો વિદ્યાર્થી પાણી પીવા જતા વોટર કુલરના નળમાંથી કરંટ લાગતા સારવાર હેઠળ
પાણીનું કુલર જ્યાં મુકવામાં આવ્યું હતું ત્યાં પાણીનો ભરાવોઃ સદ્નસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ આચાર્યના બેદરકારી ભર્યા કારભારને લઈને વાલીઓમાં રોષ આચાર્યને અગાઉ...

