વલસાડ નગરપાલિકાના એન્ક્રોયમેન્ટ ઈન્સ્પેક્ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્હો દાખલ કર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વલસાડ નગરપાલિકાના એન્ક્રોયમેન્ટ ઈન્સ્પેક્ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણે પાલિકા વિસ્તારમાં આવાબાઈ સ્કૂલ સામે કોલ્ડ્રીંક્સની લારી નહિ હટાવવા પેટે...

