દમણ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે સત્યેન્દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્યાના સમાધાન માટે આપેલો કોલ
ડીઆઈએના ઈતિહાસમાં ખુબ જ લાંબા સમય બાદ સામાન્ય સભામાં ઉદ્યોગપતિઓએ બતાવેલી મોટી હાજરી ડીઆઈએના સેક્રેટરી તરીકે હરિશભાઈ પટેલની વરણીઃ કોષાધ્યક્ષ પદે પી.કે.સિંઘ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

