કલસર ચેકપોસ્ટ પરથી ઈકોના સ્ટેપની ટાયર અને પગ મૂકવાની જગ્યાએ ચોર ખાનામાં દારૂ લઈ જતા બે ઝડપાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: દારૂ હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે દમણથી એક ઈકો કારમાં દારૂનો જથ્થો ભરી નીકળી...

