મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્માતમાં મોત
(વર્તામન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.16: મિત્રો સાથે સાપુતારા ફરવા નીકળેલા નવસારીના બે યુવાનનું ચીખલીના વાંઝણા ગામે માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી...

