વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી
ફરજ દરમિયાન રોડ ઉપરથી રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેનું મળેલું પર્સ માલિક સુધી પહોંચાડયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: ઈમાનદારી અને નૈતિકતા આજે પણ ક્યાંક...

