વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મળી
સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ-2 ના સુચારૂ અમલીકરણ માટે ચર્ચા કરવામાં આવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કામગીરીની કલેકટરે...

