ચીખલીના દેગામમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈઃ અનેક પ્રશ્નોની રજૂઆત કરાઈ
(વર્તમાન પ્રાવહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના દેગામમાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ડીએમએફની ગામની ગ્રાંટ ગામમાં જવાપરવા. પીએચસીનું બાંધકામ, પાણી પુરવઠા, હાઇસ્કૂલની કમ્પાઉન્ડ...

