વાપી કરવડ વિસ્તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો
કોર્પોરેટરની મેડિકલની દુકાન માર્જીનમાં હોવા છતાં નહી તોડાતા સ્થાનિકોએ હંગામો મચાવ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી સુલપડ વિસ્તચારમાં રસ્તાઓ પહોળા કરવા માટેનગરપાલિકા દ્વારા...

