પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ
ખેડૂતોનો એક જ અવાજ : પાવરગ્રીડ તરફથી વળતર નહી ચુકવા યતો ખેતરમાં પગ નહી મુકવા દઈએ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ...

