Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિની ઉજવણી કરાઈvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ મહાત્મા જ્યોતિબા ફુલેજીની જન્મ જયંતી નિમિત્તે વાપી રોફેલ એમબીએ કોલેજ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 જતીન દેસાઈ પરિવારે પોથીયાત્રાનો લ્હાવો લીધો: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના પત્ની ભારતીબેન, સ્વામી હરી પ્રસાદ દાસજી, સ્વામી નીજાનંદના હસ્તે દીપ પ્રાગટય કરી કથાનો પારંભ કરાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશેvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 SHEમાં કુલ 76 સભ્યો છે : જિલ્લાના 1200 જેટલા સિનિયર સિટીઝનને ઘરે ઘરે જઈ મુલાકાત લેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લા એસ.પી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર વિસ્તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યોvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 મામાભાચા, ગડી, બિલધા, જામલીયા જેવા અંતરિયાળ વિસ્તારો પર મેઘ તૂટી પડતા કાળઝાળ ગરમીમાં ઠંડક પ્રસરાઈ ગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: હવામાન વિભાગની છેલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅતુલ ખાતે ટેમ્પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્પાને અડફટે લીધાvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 ટેમ્પો ડ્રાઈવર બ્રિજ પરથી નીચે પટકાયો : ટેમ્પો અને કાર સવાર તમામને નાની મોટી ઈજાઓ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: પારડી નજીક અતુલ નેશનલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયોvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 442 ગામોમાં 23,658 હેક્ટર જમીનમાંની આંબાવાડી સર્વે કરાઈ : 25,852 અસરગ્રસ્ત ખેડૂતોની સર્વેટીમે મુલાકાત લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લામાં ખેડૂતોનો મુખ્ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકામાં એક સાથે 3 વ્યક્તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયાvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.11: ચીખલી તાલુકામાં એક સાથે ત્રણ જેટલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી તકેદારીના પગલાં ભરાયા હતા. જોકે ત્રણેયને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્ત પસારvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 ડેપ્યુટી સરપંચ બાદ સરપંચે પણ સત્તામાંથી હાથ ધોવાનો વારો આવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.11: નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્ય સભામાં મહિલા સરપંચ સામે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્યા મજબૂરvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.11: ચીખલી તાલુકાના સિયાદા ગામે નલ સે જલ યોજના પોકાળ સાબિત થતાં આદિવાસીઓએ નહેરના પાણી પીવા મજબૂર બન્યાં છે. વાસ્મોની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્પાદનમાં વધારો મેળવોvartmanpravahApril 11, 2023 by vartmanpravahApril 11, 20230 ઘનિષ્ટ વાવેતર માટે 75 હજાર અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે 1 લાખની સહાય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: આંબાની ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ...