સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: દેગામ સ્થિત ખાનગી કંપનીના સ્ટોર રૂમમાંથી સાત માસ પૂર્વે ચોરાયેલ સોલાર સેલનો રૂા.2.09 કરોડનો જથ્થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી...

