ચીખલી તાલુકાના ઘેજ ગામે રૂા. 1.02 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરતા ધારાસભ્ય નરેશ પટેલ
ઘેજ અને ચરી ગામે બે આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરી ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા કુપોષિત બાળકોને કીટ પણ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.09:...

