કપરાડામાં માજી તા.પં. સભ્યની યુવતીની લાજ બચાવવા વચ્ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્યા કરાઈ
આરોપી 55 વર્ષિય નવસુ જમસુભાઈ વઢારીની પોલીસે ધરપકડ કરી : બજારો બંધ રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: કપરાડાના ડુંગરી ફળીયામાં યુવતીની લાજ બજાવવા...

