પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી મચ્છીમાર્કેટ બાજુમાં સઈદભાઈની ચાલમાં રહેતા શિવશંકર રામસુંદર સિંગને દારૂ પીવાની કુટેવ હતી. તેમના પુત્ર સંદીપ સિંગે અને પુત્રવધૂએ...

