વાપીની મેરેથોન ગર્લ્સ માધુરી પ્રસાદનું સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપીની મેરેથોન ગર્લ્સ માધુરી પ્રસાદને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માન કરાયું છે. રોફેલ કોલેજમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજીત સન્માન...

