કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ રાજ્ય કક્ષાએ ઝળકી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વ્યારા ડો.શ્યામા મુખરજી ટાઉન હોલ તાપી ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ તા.21-02-2023 અને તા.22-02-2023 ના રોજ...

