કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગામ વાડી ગુંજવેરી ફળિયામાં સૌ પ્રથમ ગોંડ સમાજ યુવા સિજન-1 2023 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...

