August 11, 2026
Vartman Pravah

Category : વાપી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah
12.પ કિમી અને 2પ કિમીની મેરેથોનમાં 300 લોકો ડુંગર ઉપર દોડયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડના રેસર્સ ગૃપ દ્વારા તા. 25 ડિસેમ્‍બરને રવિવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah
44 તેજસ્‍વી વિદ્યાર્થીઓને માવતર એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા: માતા-પિતા વિહોણા 14 તેજસ્‍વી વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.26: વલસાડનાશ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah
કેનીંગ ક્‍લાસમાં અધિકારીઓ દ્વારા તાલીમાર્થીઓને પ્રેક્‍ટિકલ તાલીમ પણ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત કિસાન દિવસ ઉજવણી અંતર્ગત વલસાડની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે બેસ્‍ટ જિલ્લા કલેક્‍ટરનો એવોર્ડ વલસાડના તત્‍કાલિન કલેક્‍ટર સી.આર. ખરસાણને એનાયત

vartmanpravah
એવોર્ડની સાથે વલસાડ જિલ્લાના વધુ વિકાસ માટે રૂા. 40 લાખની ગ્રાન્‍ટ પણ ફાળવાઈ શ્રી ખરસાણે ઈ-મેઘ-પ્રોજેક્‍ટ, સીએમ ડેશબોર્ડ, રાત્રી સભા અને ચૂંટણીલક્ષી કામગીરીમાં વિશિષ્‍ટ સિધ્‍ધિ...
પારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના તમામ વિજેતા ધારાસભ્‍યોનું સન્‍માન સમારોહ તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્‍વીકાર કાર્યક્રમ પારડી શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો

vartmanpravah
ભારત રત્‍ન દેશના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય સ્‍વ.અટલબિહારી વાજપેઈજીની જન્‍મ જયંતી નિમિત્તે ‘‘સુશાસન દિન” ઉજવણી કરી પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીનો ‘‘મન કી...
વાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘ક્રિસમસ’ની ઉજવણી થઈ

vartmanpravah
પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘ક્રિસમસ’ની ઉજવણી થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.25 : ક્રિસમસ કેન્‍ડી જેવું છે; તે ધીમે ધીમે તમારા મોંમાં ઓગળે છે અને દરેક...
વલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ ખાતે ‘‘વુમન ડેવલપમેન્‍ટ સેલ” દ્વારા મહિલાસશક્‍તિકરણ પર જાગૃતિ વાર્તાલાપ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25 : આજના હરણફાળ અને આધુનિક સમાજમાંસ્ત્રી એ શારીરિક અને માનસિક બંને રીતે હિંમતથી પોતાનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે અને...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah
ચોમાસામાં ગંદકીથી સબડતા-ભીડભાડ વાળી સમસ્‍યાનો કાયમી ઉકેલ આવશે : ડિમોલિશન બાદ 20 ફુટ પહોળો આર.સી.સી. રોડ બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25 : વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah
પતિ દિવ્‍યેશ ઉર્ફે પિન્‍કેશ ટંડેલ મારઝૂડ કરતા એક વર્ષથી અન્‍ય પુરુષ સાથે રહેતી પત્‍ની જીમીશાને એકાંતમાં બોલાવી દિવ્‍યેશે મોતને ઘાટ ઉતારી દીધી હતી (વર્તમાન પ્રવાહ...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25 ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસજી ભૂતપૂર્વ કેન્‍દ્રીય ટી બોર્ડના સભ્‍ય ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ...