આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે
સવારે 10:00 વાગ્યે બારિયાવાડથી ‘આપણાં આંગણામાં પંચાયત’ કાર્યક્રમનો થનારો આરંભઃ સાંજે બોરિયા તળાવ ખાતેપૂર્ણાહૂતિ લોકોને પોતાના ઘરઆંગણામાં રેસીડન્ટ, ડેથ અને બર્થ તથા ઈનકમ સર્ટીફિકેટ ઈશ્યૂ...

