કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા બાળકોએ (ચિલ્ડ્રન ડેની) બાળ દિવસની અનોખી રીતે ગુજરાત રાષ્ટ્રીય સંરક્ષક...

