Vartman Pravah

Category : વાપી

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માઁ વિધાતા- માઁ વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah
ધરમપુર, કીમ અને વઘઈ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન ઓફિસ) બનાવવા મંજૂરી વીજ ગ્રાહકોના લાભાર્થે લીધેલા આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત,...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah
એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં 198 જેટલા જમીન માલિકોને 250 કરોડ ઉપરાંત રૂપિયા મળ્‍યા! (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડ જિલ્લામાં કેન્‍દ્ર સરકારના...
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીવલસાડવાપી

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah
દક્ષિણ ઝોન ભાજપની યોજાયેલ મહત્‍વાકાંક્ષી બેઠકમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત પ્રધાનો, સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડના રાબડા ગામમાં રહેતા વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી દરવર્ષે દિવાળીના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

vartmanpravah
જથ્‍થો સેલવાસથી ભરાયો હતો : અમદાવાદ પહોંચે તે પહેલા પોલીસ કન્‍ટેનર સાથે 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: દિવાળીના તહેવાર...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.22: છેલ્લા 6-માસથી સેફરોન હોટલમાં રહેતા નરીદરસિંહ હોશિયારસિંહએ ગળેફાંસો ખાઈ લેતા વધુ તપાસ પોલીસે કરી રહી છે. બનાવની પોલીસ મથેકથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah
વિધાનસભા ચૂંટણી, સંગઠન માટે સુરત પાલિકા સહિત 7 જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપલક્ષમાં ભાજપએ કમર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah
લોભામણી સ્‍કીમો આદિવાસી વિસ્‍તારમાં બતાવી આયોજકો છૂ થઈ જતા ધરમપુર પોલીસને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ધરમપુર સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ આદિવાસીઓને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વર્ષભર માટે રામ રોટીનો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: સમાજ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંત પર કાર્ય કરી રહેલું વલસાડ જિલ્લાનું 365 દિવસ સમાજ સેવાના કાર્યો કરતું એક...