વાપી ગીતાનગર કંગન સ્ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્કરો 3 લાખની મત્તા ચોરી ગયા
ગલ્લામાં રોકડા રૂા.25 હજાર પડયા હતા : તહેવારોમાં તસ્કરો સક્રિય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપી ગીતાનગર વિસ્તારમાં આવેલ એક કંગન સ્ટોર્સમાં ગત રાત્રે...

