વાપી વી.આઈ.એ.માં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે
વલસાડ જિલ્લાના છ તાલુકા મથકે સમાંતર કાર્યક્રમ યોજાયો : અત્યાર સુધીમાં 4.72 લાખ લાભાર્થીઓએ લાભ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લા આરોગ્ય...

