Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીવલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરીvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 બીજી તરફ માંગણી માટે વલસાડ આશ્રમ શાળાના કર્મચારીઓએ સી.બી. દેસાઈ હાઈસ્કૂલના મેદાનમાં પ્રતિક ધરણા કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડ જિલ્લા સહિત ગુજરાત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્યા ટ્રકે ટક્કર મારીvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 ડો.કૃણાલ શાહ પત્ની અને પૂત્ર ભાઈના ઘરેથી પરત ફરી વાપી આવતા ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપીનો તબીબ પરિવાર ટુકવાડા સબંધીને ઘરેજવા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસવાપી-વલસાડમાં રોડ અકસ્માતમાં બે મોત : ચણોદમાં ટેમ્પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોતvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 વલસાડમાં એક્ટિવા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરમાં મોત નિપજ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી-વલસાડ વિસ્તારના રોડો ખાડાઓની ભરમારને લઈ યમદૂત બની રહ્યા છે. છેલ્લા 24...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્ટનું અનોખું પ્લાસ્ટીક મુક્ત શહેરનું અભિયાનvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 કાપડની થેલી અડધી કિંમતમાં વિતરણ : થેલી પરત આપો તો પૈસા પરત આપવામાં આવે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્લોબીન ટેસ્ટનો કાર્યક્રમ યોજાયોvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: આત્મનિર્ભર ભારતના પ્રણેતા વિશ્વ પ્રસિદ્ધ યશસ્વી પ્રખર રાષ્ટ્રવાદીમાનવતાવાદી સેવાભાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયોvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 વાપીની એલ. જી. હરિયા મલ્ટિપર્પઝ સ્કૂલ અને ડુંગરાની મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિજેતા 2 વિદ્યાર્થી રાજ્ય કક્ષાના સેમિનારમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપીવલસાડ જિલ્લામાં આજે પી.એમ.જે.એ.વાય– મા કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશેvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હૉરિપટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ ખાતેથી આયુષ્યમાન ભારત આર્ગત “પી.એમ.જે.એ.વાય- મા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીજાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: વલસાડના જાયન્ટસ ગૃપ દ્વારા દાદરાનગર હવેલીના દૂધનીને અડીને આવેલા છેક છેવાડાના શીંગ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપીતા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ, આછવણી દ્વારા તા.૨૫/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે સામુહિક પિતૃ શ્રાદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, નાંધઈના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપીવલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશેvartmanpravahSeptember 22, 2022 by vartmanpravahSeptember 22, 20220 સ્પર્ધકો ૨૯ સપ્ટેમ્બર સુધી ઓફલાઈન અરજી કરી શકશે ૭ થી ૧૩ વર્ષના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: જિલ્લા...