Vartman Pravah

Category : વાપી

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લાના સમસ્‍ત બ્રાહ્મણ સમાજના આગેવાનોની મીટિંગ શનિવારે પારડી એકલીંગજી હોલમાં યોજાઈ હતી. જેમાં તાજેતરમાં સ્‍વામિનારાયણ સંતો દ્વારા શિવજીના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ અલૌકિક અને અનુપમ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવેલું છે. આ ધામમાં માઁ વિશ્વંભરીનીદિવ્‍ય...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.11: નવસારીના સત્તાપીર ખાતે આવેલ ગેલક્ષી એપાર્ટમેન્‍ટ પર આવેલ ડૉ. પ્રિયંકા મુલતાનીના ક્‍લીનિક પર સિનીયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પનું આયોજન...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah
સહકારી મંડળી આપણી જ છે એવી ભાવના સાથે કામ કરવું – મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૦: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: રેલવે લાઈન અને પુલની કામગીરી અંતર્ગત બલીઠા રેલવે ફાટક આગામી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે. રેલવેના આ નિર્ણયથી વાપીથી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: આજે ગણેશ મહોત્‍સવના છેલ્લા દિવસે એટલે કે અનંત ચૌદશનાદિવસે દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા તથા વિવિધ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

vartmanpravah
શહેર ગણેશમય બની ગયું : બાપ્‍પા મોરીયા અગલે બરસ લવકર યા સાથે ડી.જે.ના તાલ-સુરો સાથે વિસર્જન યાત્રાઓ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ભાદરવા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah
દરેક મંડળો એકજ સરખા ડ્રેસમાં વિસર્જનમાં જોડાયા પારડી ચન્‍દ્રપુર સ્‍થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટે ખડા પગે સેવા આપી પારડી જીવદયા, મોક્ષરથ અને ગૌ સેવા સમિતિએ...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah
ધરમપુર કેળવણી ગામથી વાનમાં બેસી ચાર યુવાનો દમણ નોકરી જતા હતા : સેલવાસ પાર્સીંગની વાન ભટકાતા અકસ્‍માત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ધરમપુરના કેળવણી...