ટુકવાડા હાઈવે ઉપર મચ્છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો
એલ.સી.બી.એ દારૂનો જથ્થો, માલ-સામાન, વાન સાથે રૂા.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સિરાઝ ઉલ્લાની અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: દારૂની ખેપ મારવા...

