વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: રમત ગમત અને સાંસ્કળતિક પ્રવૃત્તિ વર્તુળ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા રમતગમત કચેરી આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં...

