વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૦૬: ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિમાલીબેન એમ.જોષી...

