વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ
દેશપ્રેમ અને વિશ્વ રેકર્ડ સ્થાપવા તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ઠેર ઠેર તિરંગો લહેરાવાની ચર્ચા હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04 અત્યારે કેન્દ્ર...

