‘નારી વંદન ઉત્સવ:’ પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ના પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ
ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ તેમજ સાયબર ક્રાઈમ વિશે સેમિનાર યોજાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૧ વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના ‘નારી વંદન ઉત્સવ’ની મહિલા અને બાળ...

