Vartman Pravah

Category : વાપી

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah
આઝાદી કા અમૃત મહોત્‍સવ પ્રોત્‍સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા અંગે પણ સામાન્‍યસભામાં ચર્ચા થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 વાપી નગરપાલિકાની સામાન્‍યસભા આવતીકાલે તા.30ને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah
રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતેયોજાનાર રક્‍તદાન શિબિરમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 વાપીના પૂર્વ નગરસેવિકા અને સમાજ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29 કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા ભારતના નવા નિમાયેલા પ્રથમ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની કરેલા સંબોધનને લઈ સમગ્ર દેશમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની કેબીએસ કોલેજમાં રક્‍તદાન કેમ્‍પ તથાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીમાં સ્‍વ સોમચંદ કે. ગૂઢકા, સ્‍વ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah
ઉતાવળીયો સર્વે સરકારે કરી દીધો પરંતુ સહાય ક્‍યાંથી કેવી રીતે મળશે તેની જાણ ખેડૂતોને નથી કેટલાક ખેડૂતને ફોર્મ પણ મળ્‍યા નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah
વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના આદરણીય મહામહિમ રાષ્‍ટ્રપતિજી અંગે ઈરાદાપૂર્વક કરવામાં આવેલ અશોભનીય શબ્‍દોના પ્રયોગના વિરોધમાં વલસાડ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah
નવા બિરાજમાન થયેલ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગ્રેસ સાંસદ અધીર રંજને રાષ્‍ટ્રપતિના બદલે રાષ્‍ટ્રપત્‍નીની ટિપ્‍પણી વિરૂધ્‍ધ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ધરમપુરમાં પરંપરાગત રાજાશાહીથી રમાતી નારિયેળ ટપ્‍પાની રમત સાથે દિવાસાની ઉજવણી

vartmanpravah
રોપણીનું કામકાજ પતાવ્‍યાના આનંદમાં આદિવાસીઓ દિવાસાની પરંપરાગત ઉજવણી કરે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28 ધરમપુર તાલુકા વિસ્‍તારમાં અષાઢી અમાસ એટલે દિવાસાની ઉજવણી આદિવાસીઓ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah
જિલ્લામાં ગુરૂવારે નવા 22 કોરોના કેસ નોંધાયા : આરોગ્‍ય વિભાગ દોડતો થયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.28 વલસાડ જિલ્લા કોરોના સંક્રમણ માંડ માંડ થાળે પડતા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28 આઝાદ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી માટે લોકસભાના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્‍ટ્રપત્‍ની જેવા...