July 31, 2026
Vartman Pravah

Category : વાપી

Breaking Newsવાપી

વલસાડ હાઈવે ધમડાચી પાસે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત : કન્‍ટેનર કેબીન ટ્રેઈલરમાં ફસાયું

vartmanpravah
ટ્રેઈલર ચાલક ઘાયલ, ક્‍લીનરનો ચમત્‍કારીક બચાવઃકલાકો સુધી હાઈવે જામ રહ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 વલસાડ નેશનલ હાઈવે ઉપર ધમડાચી પીરુ ફળીયા પાસે વિતેલી...
Breaking Newsવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સલવાવ, તા.21 ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા તારીખ 20/12/2021 સોમવારના રોજ આયોજિત ઇન્‍ટર યુનિવર્સીટી સ્‍પોર્ટ્‍સ ગર્લ્‍સ ખો-ખોની ટીમની સ્‍પર્ધાની પસંદગીનું આયોજન થયું...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah
વાપી તાલુકાની 11 પંચાયતનું પરિણામ જાહેર : મોડી રાત સુધી ગણતરી ચાલશે : વિજેતા ઉમેદવારોની વિશાળ રેલીઓ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 વલસાડ...
Breaking Newsવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah
એસ.એસ.આર.બી. હોસ્‍પિટલ વાંસદામાં યોજાયેલ કેમ્‍પમાં 27 દર્દીઓના મોતિયાબીંદ નાખવામાં આવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20 લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા ગતરોજ એસ.એસ.આર.બી. હોસ્‍પિટલમાં...
Breaking Newsવાપી

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ દ્વારા યોજાયેલ ‘આર્ટ એક્‍ઝિબિશન’માં ભારતના નામાંકિત ચિત્રકારોએ લીધેલો ભાગ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20 સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની...
Breaking Newsવાપી

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah
ત્રણ કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં 380 જેટલી મહિલાઓએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20 વાપીની સામાજીક સંસ્‍થા જે.સી.આઈ. દ્વારા આજે સોમવારે ત્રીજી ફિમેલ...
Breaking Newsવાપી

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

vartmanpravah
પૂર્વ સરપંચ રમણભાઈ હળપતિ અને આ વખતે સભ્‍ય તરીકેના ઉમેદવાર હતા ગત તા.16/12/2021ના રોજ વાપી બાદ ગુમ થઈ ગયા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsવાપી

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
આગ લાગવાનું કારણ ચૂંટણી અદાવત હોવાનું ચર્ચામાં (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19 કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે રાત્રે એક દુકાનમાં આગ લાગતા દુકાનનો તમામ...
Breaking Newsવલસાડવાપી

મતદાર હોસ્‍પિટલથી એમ્‍બ્‍યુલન્‍સમાં મતદાન કરવા આવી પહોંચ્‍યો

vartmanpravah
‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’ રવિવારે પંચાયતોની ચૂંટણીમાં મતદારોના દિલચસ્‍પ દૃશ્‍યો જોવા મળ્‍યા હતા. વલસાડ ભાગડાવાડા ગામે મતદાન મથકે એક મતદાર હોસ્‍પિટલથી એમ્‍બ્‍યુલન્‍સમાં મતદાન કરવા આવી...
Breaking Newsવાપી

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah
‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’ આ યુક્‍તિને વાપી ડુંગરા પોલીસે સાર્થક કરી હતી. વાપી નજીક કોપરલી ગામે એક અસ્‍વસ્‍થ મતદારને પોલીસે ઊંચકી મદદ કરી મતદાન કરાવ્‍યું...