વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો
ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ સુશાસન સપ્તાહનો કરાવેલો પ્રારંભ રાજ્યના પાણી પુરવઠા અને કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ...

