વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી
મુખ્ય આરોપી કથિત સીમા નામની યુવતિને પોલીસ શોધી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 વાપીમાં મોબાઈલ દ્વારા વાતચિત કરીને યુવકને પ્રેમજાળમાં ફસાવી એક...

