વાપીની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્ટેટ જુનીયર વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્થાન મેળવ્યું
વાપી સહિત જિલ્લાનું નામ રોશન કર્યુ : પ્રિયા યાદવ, શ્રદ્ધા યાદવે ઈનામો મેળવ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.22 વાપીની સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ગુજરાત સ્ટેટ...

