ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ
કેટલાક ગામોમાં ઝાડ પડવાના અને છતના પતરા ઉડવાના પણ બનાવો બન્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.10: તાલુકામાં બુધ-ગુરુવારના રોજ સાંજના પાંચ એક વાગ્યાના અરસામાં...

