ચીખલીમાં નવરાત્રી પર્વમાં ઉકળાટ વચ્ચે સાંજે પવનના સૂસવાટા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ગરબામાં રંગમાં ભંગ પડ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: તાલુકામાં છેલ્લા ઘણાં દિવસોથી અસહ્ય ગરમી અનુભવાઈ રહી હતી. આ દરમ્યાન આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરજદાદા સંતાકૂકડી...

