વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્કૂલને બેસ્ટ ક્રિએટિવિટી પેઇન્ટિંગ એવોર્ડ એનાયત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલના બાળકો અને કલા શિક્ષિકા લાયન ચૈતાલી પાટીલે વાપી નગરપાલિકા અને આઈડીએફ ફાઉન્ડેશન દ્વારા...

