વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્ટર ઝોનલમાં પસંદગી થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારાઈન્ટર ઝોનલ બેહનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન સિગ્મા ઈન્સ્ટીટયુટ એન્ડ ઈન્જિનીયરીંગ, વડોદરા ખાતે તારીખ 19/09/2024 ગુરુવારના રોજે...

