નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્ય સભા યોજાઈ
હરિફાઈના સમયમાં વાહન માલિકોને પોષણક્ષમ ભાવ મળે તેમજ ગ્રાહકોને પણ અન્યાય ન થાય તેની તકેદારી રાખવી જરૂરીઃ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),...

